NCCSD, અને બાગાયત વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી શહેરીબાગબાની (અર્બન હોર્ટિકલ્ચર) વિષયક ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાં એક દિવસીય તાલીમોના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તાલીમો અમદાવાદ,(AMA) આણંદ (AERC & SP UNIVERCITY), ખેડા, નવસારી, વડોદરા, ભરૂચ
અન્ય જીલ્લાઓમાં કરવામાં આવેલ હતું.
આ તાલીમ કાર્યક્રમોનું ઉદ્ઘાટન માનનીય ભૂતપૂર્વ કૃષિ તથા શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્ર સિંહ
ચુડાસમા તથા
અન્ય રસોડા બગીચાનું મહત્વ
શહેરી બાગબાની એટલે ઘરના આંગણામાં, છત પર અથવા નાની જગ્યામાં શાકભાજી, ફળો, ઔષધીય છોડ
અને મસાલાના છોડ ઉગાડવાની પદ્ધતિ, તેનું મહત્વ નીચે મુજબ છે:
નિષ્કર્ષ: શહેરી બાગબાની ઓછા ખર્ચે તાજો ખોરાક, સારું સ્વાસ્થ્ય અને સ્વચ્છ પર્યાવરણ મેળવવાનો સરળ અને અસરકારક માર્ગ છે.